COMPUTER USEFUL TRICKS
(૧) માઈક્રોસોફ્ટ વર્ડની શોર્ટકટ કી : ડાઉનલોડ કરો
(૨) માઈક્રોસોફ્ટ એક્સેલની શોર્ટકટ કી : ડાઉનલોડ કરો
(૩) માઈક્રોસોફ્ટ પાવર પોઈન્ટ શોર્ટકટ કી : ડાઉનલોડ કરો
કમ્પ્યુટર પર લખાણને અવાજમાં ફેરવો
GO2
>RUN
>type
control speech
Write Any Text it'll be converted to Voice.
>RUN
>type
control speech
Write Any Text it'll be converted to Voice.
__________________________________________________________________
કમ્પ્યુટરને ૧ સેકન્ડમાં બંધ કરો
ટાસ્કબાર રાઈટ ક્લિક કરો
>>> taskmanager સિલેક્ટ કરો.
>>>shutdown પર ક્લિક કરો.
>>>હવે, કન્ટ્રોલ કી દબાવી રાખો અને Turnoff પર ક્લિક કરો.
>>>અત્યારે જ અજમાવી જુઓ.!!!!!!!!!!!
>>> taskmanager સિલેક્ટ કરો.
>>>shutdown પર ક્લિક કરો.
>>>હવે, કન્ટ્રોલ કી દબાવી રાખો અને Turnoff પર ક્લિક કરો.
>>>અત્યારે જ અજમાવી જુઓ.!!!!!!!!!!!
નોંધ: આ યુક્તિનો ઉપયોગ વારંવાર ન કરવો કારણકે, આમ કરવાથી તમારું PC setting સેવ કરતુ નથી.જયારે હેંગ થાય ત્યારે આ ટ્રીક અજમાવી શકાય છે.
______________________________________________________________________
બૂટેબલ પેનડ્રાઈવ બનાવો
bootable pendrive બનાવવા માટે તમારી પાસે 4GB pendrive (windows7 માટે) અને 2GB pendrive (win xp માટે) જરૂરી છે.
જરૂરી વસ્તુઓ
- Windows 7 or Vista ISO
- 4GB pendrive (windows7 માટે
- 2GB pendrive (win xp માટે)
- ૧૫ મિનીટ ફ્રી સમય.
રીત
- સૌ પ્રથમ pendrive ઇન્સર્ટ કરો.
- તેને ફોરમેટ કરી દો.
- હવે wintoflash નામનો સોફ્ટવેર અહી ક્લિક કરી ડાઉનલોડ કરો.
- સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો અને રન કરો.
- હવે windows DVD ઇન્સર્ટ કરો. (make sure that your USB drive letter is correct).
- create બટન પર ક્લિક કરો.
- ૧૦થી૧૫ મિનીટ વેઇટ કરો.
- તમારી pendrive windows સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે રેડી છે.
- __________________________________________
ફોલ્ડરની જાદુઈ દુનિયા
ફોલ્ડરની જાદુઈ દુનિયા
તમારા PC પર નામ વગરનું ફોલ્ડર બનાવવાની રીત:- એક નવું ફોલ્ડર બનાવો.
- F2 દબાવો.
- press Alt +૦૧૬૦ અથવા Alt +૨૫૫
- પ્રેસ એન્ટર
- અભિનંદન!!! તમે નામ વગરનું ફોલ્ડર બનાવ્યું છે !!!
- Right Click ઓન ફોલ્ડર
- property
- costomize
- change icon >
- ૧૧ વખત જમણી એરો કી દબાવો>
- બ્લેન્ક આઇકોન સિલેક્ટ કરો.>ok
- ______________________________________________________
HIDE FOLDERsystem fileમાં hide થાયrun માં જઇ cmd ટાઈપ કરવુંi.e. d:\attribforldername+s +h લોક કરવા-s -h લોક કાઢવા
ઉપયોગી રન કમાન્ડ
Go > Start Menu> Run> then type commond
0) cmd - comand prompt
1) compmgmt.msc - for computer managent
2) devmgmt.msc - device manager
3) regedit - registry editor
4) msconfig - system configuratn utility . . .
5) compmgmt.msc - Computer management
6) devmgmt.msc - Device manager
7) diskmgmt.msc - Disk management
8) dfrg.msc - Disk defrag
9) eventvwr.msc - Event viewer
10) fsmgmt.msc - Shared folders
11) gpedit.msc - Group policies
12) lusrmgr.msc - Local users and groups
13) perfmon.msc - Performance monitor
14) rsop.msc - Resultant set of policies
15) secpol.msc - Local security settings
16) services.msc - Various Services
17) msinfo32 - System Information
18) sysedit - System Edit
19) win.ini - windows loading information(also system.ini)
20) winver _ Shows current version of windows
21) calc - calculator
Computer Tips
કોઇ વેબસાઇટ પર રાઇટ ક્લિક ડિસેબલ હોય અને ટેક્સ્ટ કૉપી ન થતા હોય તો કઇ રીતે કરવા ?
અમુક વેબસાઇટ દ્વારા કોઇ ડેટા કૉપી ન થઇ શકે તેવા ઉદેશ્યથી રાઇટ ક્લિક ડિસેબલ કરવામા
આવે છે તેમજ ટેક્સ્ટ પણ સિલેક્ટ ન થઇ શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામા આવે છે. મિત્રો,
આ પ્રકારની વ્યવસ્થામા કઇ ખાસ હોતુ નથી, ફક્ત JavaScript નો જ ઉપયોગ કરવામા
આવ્યો હોય છે. તેથી જો વેબ બ્રાઉઝરમા JavaScript ડિસેબલ કરી દેવામા આવે તો તે
વેબસાઇટ પરની જે-તે સ્ક્રિપ્ટ કાર્ય કરી શકતી નથી અને યુઝરને રાઇટ ક્લિક કરવાની
તેમજ ટેક્સ્ટ સિલેક્ટ કરવાની મંજુરી મળી જાય છે.
આવે છે તેમજ ટેક્સ્ટ પણ સિલેક્ટ ન થઇ શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામા આવે છે. મિત્રો,
આ પ્રકારની વ્યવસ્થામા કઇ ખાસ હોતુ નથી, ફક્ત JavaScript નો જ ઉપયોગ કરવામા
આવ્યો હોય છે. તેથી જો વેબ બ્રાઉઝરમા JavaScript ડિસેબલ કરી દેવામા આવે તો તે
વેબસાઇટ પરની જે-તે સ્ક્રિપ્ટ કાર્ય કરી શકતી નથી અને યુઝરને રાઇટ ક્લિક કરવાની
તેમજ ટેક્સ્ટ સિલેક્ટ કરવાની મંજુરી મળી જાય છે.
આશા છે વિદ્યાર્થીઓને આ માહિતી ઉપયોગી થશે.
Google Chrome:
- વેબસાઇટ લખવાની જગ્યા પર chrome://settings/content લખી Enter કી પ્રેસ કરવી
- ત્યારબાદ જે વિન્ડો ખુલે તેમા Do not allow any site to run JavaScript ઓપ્શન
- સિલેક્ટ કરવુ
- OK ક્લિક કરી બધી વિન્ડો બંધ કરવી.
- જે વેબસાઇટમા રાઇટ ક્લિક ડિસેબલ હોય તે વેબસાઇટ ખોલવી. જો પહેલેથી ખુલી
- જ હોય તો F5 કી દબાવી પેજ રીફ્રેશ કરવુ.
Mozilla Firefox:
- મોઝીલા ફાયરફૉક્સ વેબબ્રાઉઝરના Tools મેનુમા જઇ Options મેનુમા જવુ
- ત્યારબાદ જે વિન્ડો ખુલે તેમા Content મેનુ પસંદ કરવુ
- જે પેઇજ ખુલે તેમા Enable JavaScript ઓપ્શન પર સિલેક્ટ થયેલ હોય તેને હટાવવુ
- OK ક્લિક કરી બધી વિન્ડો બંધ કરવી
- જે વેબસાઇટમા રાઇટ ક્લિક ડિસેબલ હોય તે વેબસાઇટ ખોલવી. જો પહેલેથી ખુલી જ હોય
- તો F5 કી દબાવી પેજ રીફ્રેશ કરવુ.
Internet Explorer:
- Tools મેનુમા જઇ Internet Options મેનુ પસંદ કરવુ
- ત્યારબાદ Security ટેબ પસંદ કરી Custom Level બટન પર ક્લિક કરવુ
- ત્યા આપેલ લિસ્ટમાથી Scripting ઓપ્શન પસંદ કરી તેને Disable કરવુ
- બ્રાઉઝર બંધ કરી ફરીથી ચાલુ કરવુ અને જે વેબસાઇટમા રાઇટ ક્લિક ડિસેબલ હો
- ય તે વેબસાઇટ ખોલવી.
ઉપરની વિધિ કર્યા બાદ તમે કોઇપણ વેબસાઇટ પર રાઇટ ક્લિક કરી શકશો તેમજ ટેક્સ્ટ સિલેક્ટ
કરી અને કૉપી-પેસ્ટ પણ કરી શકશો.
કરી અને કૉપી-પેસ્ટ પણ કરી શકશો.
__----------------------------------------------------------------------------------------------------------------------------------------------
ઓફ લાઈન ટાઈપિંગ
ઓફ લાઈન ટાઈપિંગ કરવા માટે ઈન્ટરનેટ કનેક્શનની જરૂર પડતી
નથી.ફક્ત એકવાર નીચે આપેલ વિકલ્પમાંથી કોઈ એક ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ
કરી દો અને સરળતાથી ગુજરાતી કે બીજી પ્રાદેશિક ભાષામાં ટાઈપિંગ કરો.
નથી.ફક્ત એકવાર નીચે આપેલ વિકલ્પમાંથી કોઈ એક ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ
કરી દો અને સરળતાથી ગુજરાતી કે બીજી પ્રાદેશિક ભાષામાં ટાઈપિંગ કરો.
જો તમે ૩૨ બીટ વિન્ડોઝ ૨૦૦૦,વિન્ડોઝ ૨૦૦૩ કે વિન્ડોઝ XP વાપરતા
હોય તો નીચે આપેલ લીંક પર ક્લિક કરો.(નવા વર્ઝનમાં આ સોફ્ટવેર કામ આપશે નહીં).
હોય તો નીચે આપેલ લીંક પર ક્લિક કરો.(નવા વર્ઝનમાં આ સોફ્ટવેર કામ આપશે નહીં).
ઈન્ડીક ૧
નવી ઓપરેટીંગ સિસ્ટમ જેવી કે
- ૩૨ બીટ વિન્ડોઝ વીસ્તા ,વિન્ડોઝ ૭ કે વિન્ડોઝ સર્વર ૨૦૦૮ તથા
- ૬૪ બીટ વિન્ડોઝ XP,વિન્ડોઝ વીસ્તા,વિન્ડોઝ ૭,વિન્ડોઝ સર્વર ૨૦૦૩ કે વિન્ડોઝ સર્વર ૨૦૦૮
માટે નીચેની લીંક પર ક્લિક કરો
ઈન્ડીક ૨
હવે આપના કમ્પ્યુટર પર ગુજરાતી કે અન્ય પ્રાદેશિક ભાષાઓમાં ટાઈપિંગ કરવું થઇ ગયું ઘણું જ આસાન !!! !!! !!!
________________________________________________________________
ઓનલાઈન ટાઈપિંગ
ઓનલાઈન ટાઈપિંગ
ઓનલાઈન ટાઈપિંગ માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો.
નવી વિન્ડોમાં લીંક ખુલશે.
ત્યાર બાદ તમારે જે ભાષા ઇનપુટ કરવી હોય તે પસંદ કરો.
આઉટ પુટની ભાષા પસંદ કરો.
હવે ટાઈપિંગ શરુ કરો.
_____________________________________________________________________ નવી વિન્ડોમાં લીંક ખુલશે.
ત્યાર બાદ તમારે જે ભાષા ઇનપુટ કરવી હોય તે પસંદ કરો.
આઉટ પુટની ભાષા પસંદ કરો.
હવે ટાઈપિંગ શરુ કરો.
ફ્રી સોફ્ટવેર ડાઉનલોડ કરવા કલીક કરો
- કોમ્પ્યુટર માટે
- સૌ પ્રથમ youtubedownlodar ડાઉનલોડ કરો તે માટે અહી ક્લિક કરો
- ડાઉનલોડ કર્યા પછી તેને ઇન્સ્ટોલ કરો
- પછી www.youtube.com સાઈટ ખોલો
- જે તમારે વિડીઓં જોઈતો હોય તે સર્ચ ના ખાનામાં લાખો
- જયારે તે વિડીઓં ખુલે ત્યાર તેના URL ની કોપી મારી youtubedownlodar માં પેસ્ટ કરો
- ડાઉનલોડ થઇ જાય પછી કઈ નહિ વિડીયો ની મજા માણો..
MS Officeથી PDF ફાઈલ કેવી રીતે બનાવશો ?
મિત્રો, તમારે PDF ફાઈલ બનાવવી છે?
નીચેના સ્ટેપ અનુસરો.
2. એ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો.
3. નીચે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ઓફિસ શરું કરી PDFમાં સેવ કરો.