Tuesday, March 17, 2015

KP Network

Standard 10 Maths Part A Bord Exam Paper solution

આજ  તા 16-03-2015ના રોજ ધો 10 ગણિતનું પેપર હતું આજ નું પેપર વિદ્યાર્થીઓની અપેક્ષા કરતા Part-A એપ્લાઈડ MCQ હતા પ્રમેય અને રચના વિદ્યાર્થીઓની અપેક્ષા મુજબના હતા નબળા વિદ્યાર્થી માટે કદાચ ફાયદાકારક રહે પણ ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીઓ Part-Aના MCQ થોડા મુજવાયેલા જોવા  મળ્યા  હતા. પરંતુ  હોશિયાર વિદ્યાર્થીની બરાબર  કસોટી કરે તેવું હતું 
મને એ નથી સમજાતું આવા પ્રશ્નપત્ર કાઢીને પેપર સેટર શું સાબિત કરવા માટે અહી ધોરણ 10માં પાસ થનાર બધા જ વિદ્યાર્થીઓ કોઈ થોડા વિજ્ઞાન પ્રવાહમાં જવાના છે ચાલો પેપર સેટરને ગમ્યું તે ખરું પણ જે મિત્રો બોર્ડના પેપર સેટ કરવાવાળા ગ્રામ્ય કક્ષાના અને નબળા વિદ્યાર્થીઓનો ખ્યાલ રાખતા હોય તો સારું
 Standard 10 Maths Part A પ્રશ્નપત્ર સેટ ક્રમાંક-6 ના Part A નું સોલ્યુશન  અહી મુકેલ છે. જે વિદ્યાર્થીઓ પરિક્ષા આપી હશે તેમને પેપર સોલ્વ કરવામાં મદદ રૂપ બનશે

Standard 10 Maths Part A Bord Exam Paper solution    click here

અહી આપેલા પેપર માં પ્રશ્નનંબર 9(નવ) નો જવાબ ભૂલથી ખોટો ટીક થયેલ તેનો સાચો જવાબ P+Q-R+S છે અને પ્રશ્નનંબર  32 ની રકમ ખોટી છે તેની ગણતરી કરતા તેનો જવાબ શૂન્ય(૦) આવે જે આપેલ નથી માટે આ પ્રશ્નની ભૂલનો દરેક વિદ્યાર્થીને એક ગુણનો લાભ મળશે કદાચ બાકી બોર્ડનો નિર્ણય આખરી રહેશે

KP Network

About KP Network

Author Description here.. Nulla sagittis convallis. Curabitur consequat. Quisque metus enim, venenatis fermentum, mollis in, porta et, nibh. Duis vulputate elit in elit. Mauris dictum libero id justo.

Subscribe to this Blog via Email :