તારીખ ૨/૧૧/૨૦૧૫ થી ૩૦/૧૧/૨૦૧૫ ના રોજ
મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાનાર છેતો આ૫ સર્વેને જણાવાનું કેકે નવું નામ દાખલ કરવા...
ફોર્મ નં.૬ ભરવું,
નામ કમી કરવા...
ફોર્મ નંબર.૭ ભરવું,
નામમાં સુધારો કરવા...
ફોર્મ નં.૮ અ ભરવું.
તથા જેમને...
એક ભાગમાંથી બીજા ભાગમાં
નામ લઇ જવા...
ફોમૅ નં.૮-ક ભરવું...
http://updateskaushik.blogspot.in/
આ માહિતી આગળ શેર કરી લોકોને પણ માહિતગાર કરિએ..
વંદે માતરમ્. .
જય જય ગરવી ગુજરાત.
http://updateskaushik.blogspot.in/