GTU CCC all Info....
- CCC Theory Exam Preparation Usefull Materials Download Must Click Here...
- નમસ્કાર
- ઘણામિત્રો CCC Registrationને લગતા ઘણા પ્રશ્નો ફોનથી પૂછાતા હોય છે CCCRegistration ને લગતા પ્રશ્નો એના એજ હોય છે પણ ફક્ત પૂછનાર બદલાતા હોય છે,
- તો દરેક મિત્રને CCCRegistration માં ઉપયોગી બને તેવા કેટલાક પ્રશ્નો અને તેના જવાબ અહી રજુ કરું છું. જે આપને જરૂર ગમશે.
- Qus-1. CCC Registration કઈ વેબ પર જઈને કરી શકાય ?
- Ans- CCC Registration માટે ccc.gtu.ac.in છે.
- Qus-1.અત્યારે CCC Registration કોણ કરી શકે ?
- Ans- CCC
Registration જેમને 31મી માર્ચ 2015 સુધી વંચિત રહેલા કર્મચારીઓ (1)
લાંબાગાળાની નિમણુંક ની બહાલી (2) ઉચ્ચત્તર પગાર ધોરણ (3) બઢતી માટે જ
શરુ કરેલ છે
- Qus-3 CCC Registration કર્યા તેનું ફોર્મ કેવી રીતે ભરી શકાય ?
- Ans- CCC Registration કર્યા તેનું ફોર્મ ભરવા માટેનો વિડીયો જોવો અહી ક્લિક કરો
- Qus-4 CCCRegistration કર્યા પછી તેનું ચલન કેવી રીતે કાઢવું ?
- Ans- CCC Registration કરી તેના ચલન કાઢવા માટેનો વિડીયો જોવો ક્લિક કરો
- Qus-4 CCCRegistration ફોર્મ સાથે કયા ડોક્યુમેન્ટ જોડીને GTU ને મોકલવા ?
- Ans CCCRegistration ફોર્મ સાથે ચલન( કે ઓનલાઈન પેમેન્ટની કોપી) અસલી કોપી + ઓળખના પુરાવા માટે ચુંટણી કાર્ડ, પણ કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, આધારકાર્ડ માંથી કોઈ એક પુરાવો ડોક્યુમેન્ટ જોડીને GTU ને મોકલવા.
- Qus-6 બધા આધાર પુરાવા ( ડોક્યુમેન્ટ) GTUને કયા સરનામે મોકલવા ?
- Ans- GTUને નીચેના સરનામે મોકલવા
- The Registrar,
- Gujarat Technological University
- Nr.Vishwakarma Government Engineering College
- Nr.Visat Three Roads,
- Visat - Gandhinagar Highway
- Chandkheda, Ahmedabad
- Gujarat
- Qus-7 CCC Exam કેટલા માર્કસે પાસ ગણાય ?
- Ans-CCCExamમાં થીયેરી અને પ્રેક્ટીકલ એમ બંને વિભાગમાં પાસ થવું જરૂરી છે. દરેક વિભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 25 માર્ક્સ લાવવા જરૂરી છે.
- Qus-8 કોઈCCCExam આ વર્ષમાં પાસ કરે અને તેને નવું પગારધોરણ 2009 મળવા પાત્ર હોય તો તેનો લાભ આ વર્ષથી મળે કે 2009 થી ?
- Ans- મારું જાણ મુજબ લાભ તમે CCC Exam પાસ કરો એટલે જયારથી નવું પગાર ધોરણ મળવા પાત્ર હોય તે વર્ષથી(2009) મળે.
- VIDEO NO-26 TO 35 CREATED BY EDUSAFAR TEAM.THANKS TO THEM FOR IT
26-COMPUTER PARTS CLICK HERE
27-FOLDER AND SUB FOLDER CLICK HERE
28-MS-WORD-2003 CLICK HERE
29-MS-PAINT CLICK HERE
30-WALLPAPER AND SCREEN SAVER IN WINDOW-7 CLICK HERE
31-OUTLOOK-3 SET UP CLICK HERE
32-SAVE CONTACT IN OUTLOOK CLICK HERE
33-MAIL MERGE IN MS-WORD CLICK HERE
34-ENVELOPE IN MS-WORD CLICK HERE
35-APPOINTMENT IN OUTLOOK CLICK HERE
OTHER CCC EXAM IMPORTANT VIDEO BY MR.VIPUL JOSHI
36- IMPORTANT POINTS IN MS-WORD CLICK HERE
37-EXEL MARKSHEET USING FUNCTIONS CLICK HERE
38-WORD FORMATTING CLICK HERE
39-DIFFERNT BETWEEN CLOSE AND EXIT IN FILE MENU CLICK HERE
40-MS-OFFICE-2003 SHORT CUT KEYS CLICK HERE
41-MARKSHEET IN MS-WORD CLICK HERE
CCC REGISTRATION Full INFORMATION
સી.સી.સી.અને સી.સી.સી.પ્લસની પરિક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેનું માર્ગદર્શન
હવે
CCC/CCC ની પરિક્ષા આપવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.
જેના માટે CCC/CCC રજીસ્ટ્રેશન માટે વેબસાઈટ જોતા રહો. જેમાં વહેલા તે
પહેલાના ધોરણે હોવાથી તમે જરૂરી માહિતીના અભાવે રહી ના જતા CCC/CCC
રજીસ્ટ્રેશનની માહિતી નીચે મુજબ છે.
·
સૌ પ્રથમ CCC/CCC Registration માટેની વેબસાઈટ ખોલો તેમાં પોતાનો મોબાઇલ
નંબર એન્ટર કરી યાદ રહે તેવો પાસવર્ડ ક્રિએટ કરો. અને તરત જ તમને તમારા
મોબાઇલ અને ઈ-મેઈલ પર રજીસ્ટ્રેશન નંબર આવશે. તેનો ઉપયોગ કોલ લેટર અને અરજી
સુધારવા માટે પણ કરી શકશો.
http://ccc.gtu.ac.in/
· Exam type : both લખવુ (Theory and Practical)
· Name Of Employee (Starting With Surname) :
· Designation : તમારો હોદ્દો લખવો
· NAME OF SECRETARIAT : Education (તમારી કચેરી જે વિભાગમાં આવતી તેની વિગત લખવુ)
· NAME OF DEPARTMENT Education Department (તમારી કચેરીનું લખવુ)
· NAME OF INSTITUTE / OFFICE : તમારી શાળા કે કચેરીનું નામ લખવુ
· OFFICE ADDRESS : તમારી શાળા કે કચેરીનું સરનામુ લખવુ
· Citi : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું
· Disrict : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું
· State : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું
· Pin :
·
Name & designation of Head of Office , Contact Number and Email
:તમારી શાળા કે કચેરીના વડાનું નામ, સંપર્ક નંબર અને ઇમેઈલ એડ્રસ લખવા.
· CPF Account No. : ધરાવતા હોતો તેની વિગત લખવી ન હોય તો – લખવું
· Date of Birth : કેલેન્ડરના સિમ્બોલ પરથી જન્મતારીખ એન્ટર કરવી.
· Age : જન્મ તારીખ એન્ટર કરવાથી ઉમર ઓટોમેટિક આવી જશે.
· Sex : (Male/Female)
· Marital Status : પરણિત/અપરણિત કે વિધવા/વિધુર લાગુ પડતુ લખવુ
· Caste: એસ.સી., એસ.ટી., ઓબીસી. જનરલ (લાગુ પડતું સિલેક્ટ કરવું)
· Whether Physically Handicapped: જો લાગુ પડતું હોય તો Yes/No લખવું
· Whether Ex-Serviceman: જો લાગુ પડતું હોય તો Yes/No લખવું
·
Whether Likely To Be Promoted Higher Scale Within Months: જો તમને એકાદ
માસમાં ઉચ્ચતર પગાર ધોરણ મળવાપાત્ર હોય તો એપ્લીકેબલ લખવું નહીતર નોટ
એપ્લીકેબલ લખવું.
· Date of Joining : 1. In Govt. Service:
· 2. Department :
· નોકરીની દાખલ તારીખ અને જે તે શાળા/કચેરી દાખલ તારીખ લખવી
· Date of Retirement : નિવૃતીની તારીખ લખવી
· Address : Write full Address તમારું સરનામું લખવું
· Citi : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું
· Disrict : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું
· State : રેડિયો બટન પરથી સિલેક્ટ કરવું
· Pin :
· Email :
· Mobile No:
·
Challan/Transactcion Number : ઈન્ટરનેટ બેન્કિંગ અથવા ચલણથી પરીક્ષા ફી
ભરી શકાય છે. ૨૦૦ ટ્રાજેક્શન ચાર્જ પરીક્ષા ફી ભરવા માટેના માર્ગદર્શન માટે
અહી કલીક કરો
· Bank Branch Name : જે બેંકમાં ફી ભરી હોય તે શાખાનું નામ
· Challan/Transaction Date : જે તારીખે ફી ભરી હોય તે તારીખ લખવી.
SIGNATURE OF HEAD OF EXAM CENTRE SIGNATURE OF EMPLOYEE
(ઉમેદવારની સહી )
SIGNATURE OF HEAD OF EMPLOYEE'S OFFICE WITH STAMP
સંસ્થા/શાળાના હેડની સહી સિક્કો
તમારા પાસપોર્ટ સાઈજનો ફોટો અને સહી પણ સnb ્કેન કરી તૈયાર રાખજો તે સાઈઝ વધુમાં વધુ 10 kb થી વધુ ન હોવી જોઈએ
સી.સી.સી.પરીક્ષાનો અભ્યાસક્રમ માર્ગદર્શન
ભરેલ અરજી નીચેના સરનામે મોકલવી
The
Registrar, “Gujarat Technological University Nr.Vishwakarma Government
Engineering College Nr.Visat Three Roads, Visat - Gandhinagar Highway
Chandkheda, Ahmedabad – 382424 - Gujarat”
About KP Network
Author Description here.. Nulla sagittis convallis. Curabitur consequat. Quisque metus enim, venenatis fermentum, mollis in, porta et, nibh. Duis vulputate elit in elit. Mauris dictum libero id justo.