Monday, January 23, 2017

KP Network

ભારતના બંધારણ વિશે સામાન્ય જ્ઞાન પ્રશ્નોતર

1. ભારતનું બંધારણ ક્યા દિવસે બંધારણ સભામાં પસાર થયું હતું
જવાબ: 26 નવેમ્બર 1949
2. ભારતના બંધારણનો અમલ કઈ તારીખે થયો હતો?
જવાબ: 26 જાન્યુઆરી 1950
3. 26 જાન્યુઆરીને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ?
જવાબ: પ્રજાસત્તાક દિવસ
4. વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ ક્યા દેશનું છે?
જવાબ: ભારત
5. બંધારણના નિર્માણ સમયે તેમાં કેટલા અનુચ્છે હતા?
જવાબ: 395
6. બંધારણના નિર્માણ સમયે તેમાં કેટલા ભાગ હતા?
જવાબ: 22
7. ભારતના બંધારણીય પ્રમુખ કોણ છે?
જવાબ: રાષ્ટ્રપતિ
8. રાજયના બંધારણીય વડા કોણ છે?
જવાબ: રાજયપાલ
9. બંધારણ સભાની પ્રથમ બેઠક કયારે મળી હતી?
જવાબ: 9 ડિસેમ્બર 1946
10. બંધારણ ઘડવાની સમિતિની રચના કયારે કરવામાં આવી?
જવાબ: 29 ઑગસ્ટ 1947
11. બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષ કોણ બન્યા?
જવાબ: સચ્ચિદાનંદ સિંહા
12. બંધારણના ખરડા સમિતિનાં અધ્યક્ષ કોણ હતા?
જવાબ: ડૉ. બી.આર. આંબેડકર
13. બંધારણ સભાના પ્રમુખ કોણ હતા?
જવાબ: રાજેન્દ્ર પ્રસાદ
14. બંધારણ ઘડવાનું કાર્ય કયારે પૂર્ણ થયું?
જવાબ: 26 નવેમ્બર 1949
15. બંધારણ સભાના સભ્યો કેટલા હતા?
જવાબ: 389
16. બંધારણ પૂર્ણ કરતા કેટલો સમય લાગ્યો?
જવાબ: 2 વર્ષ 11 મહિના 18 દિવસ
18. બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર કોને આવ્યો હતો?
જવાબ: સર એમ .એન. રોય
19. બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું?
જવાબ: જવાહરલાલ નેહરુ
20. આમુખનો વિચાર કયાં દેશના બંધારણ માંથી લેવામાં આવ્યો?
જવાબ: અમેરિકા

KP Network

About KP Network

Author Description here.. Nulla sagittis convallis. Curabitur consequat. Quisque metus enim, venenatis fermentum, mollis in, porta et, nibh. Duis vulputate elit in elit. Mauris dictum libero id justo.

Subscribe to this Blog via Email :